What is the black hole ?? કૃષ્ણ વિવર અથવા કાળું કાણું ( અંગ્રેજી : Black Hole, Blackhole) એક એવો સૈદ્ધાંતિક વિસ્તાર છે જેની પાસે એટલું શક્તિશાળી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે કે જો કોઇ જાતનું દ્રવ્ય અથવા કિરણોત્સર્ગ (અજવાળું સહિત) એના કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો એ એના ખેંચાણથી છૂટી શકે નહિ. જેમ અજવાળું પણ છૂટી ના શકે તેમ આવી વસ્તુઓ કાળી લાગે અને તેથી એનું નામ કાળું કાણું (Blackhole) અપાયું. જ્યારે એક એટલાં શક્તિશાળી ગુરુત્વાકર્ષણની એવી વસ્તુ જેમાંથી અજવાળું ના છૂટી શકે તેનો વિચાર અઢારમી શતાબ્દીમાં પ્રસ્તાવાયો, અત્યારે કાળાં કાણાંઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ઇ.સ. ૧૯૧૬માં વિકસાયેલી સાપેક્ષવાદ પ્રમાણે સમજવામાં આવે છે. કૃષ્ણ વિવર અથવા કાળું કાણું અન્તરિક્ષ એ ભાગ છે જ્યાં ગુરૂત્વાકર્ષણ એટલું પ્રબળ હોય છે કે અંદરથી કશુંજ બહાર આવી શકતું નથી. વિઘ્યુતચુંબકિય તરંગ (જેમકે, પ્રકાશ ) પણ બહાર આવી શકતા નથી. તેની હાજરી ફક્ત તેના અન્ય પદાર્થો સાથેની પ્રતિક્રિયા વડે જ જાણી શકાય છે. ...
પોસ્ટ્સ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
Welcome to my blog .... Hello friend my name is Maulik and I study it engineering in charusat university..... I want to share some knowledge with you ...so please support me. I upload new post by this blog and you learn from here . if you feel comfortable with this blog then share with your friend. If you want to know other topic please inform me by comment ... ....... Thanks for your love .......